<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="gu">
<translation id="2252052615723281030">જ્યારે તમે Chromeમાં સાઇન ઇન કરેલું હોય, ત્યારે આ સેટિંગ તમારા IP ઍડ્રેસને ખાનગી રાખવામાં સહાય કરે છે. જો Chromeને શંકા હોય કે કોઈ સાઇટ કદાચ તમને ટ્રૅક કરી રહી છે, તો તમારો અમુક ટ્રાફિક પ્રાઇવસી સર્વર મારફતે મોકલવામાં આવી શકે છે.</translation>
<translation id="33479675708419823">જ્યારે તમે Chromeમાં સાઇન ઇન કરેલું હોય, ત્યારે આ સેટિંગ તમારા IP ઍડ્રેસને ખાનગી રાખવામાં સહાય કરે છે. જો Chromeને શંકા હોય કે કોઈ સાઇટ કદાચ તમને ટ્રૅક કરી રહી છે, તો તમારો અમુક ટ્રાફિક પ્રાઇવસી સર્વર મારફતે મોકલવામાં આવી શકે છે. <ph name="LINK_BEGIN" />IP સંરક્ષણની કામ કરવાની રીત<ph name="LINK_END" /> વિશે વધુ જાણો</translation>
<translation id="3529311220178827364">તમારા IP ઍડ્રેસને છુપાવવા વિશે વધુ જાણો</translation>
<translation id="4301151630239508244">જાહેરાતના વિષયો એ ઘણી બધી વસ્તુઓમાંથી માત્ર એક છે જેનો ઉપયોગ સાઇટ જાહેરાતોને મનગમતી બનાવવા માટે કરી શકે છે. જાહેરાતના વિષયો વિના પણ, સાઇટ હજુ પણ તમને જાહેરાતો બતાવી શકે છે પરંતુ તે ઓછી મનગમતી બનાવેલી હોઈ શકે છે. <ph name="BEGIN_LINK_1" />તમારી જાહેરાત સંબંધિત પ્રાઇવસી મેનેજ કરવા<ph name="END_LINK_1" /> વિશે વધુ જાણો.</translation>
<translation id="4598427486995631491">તમારું IP ઍડ્રેસ છુપાવો</translation>
<translation id="6371812158043974664">જ્યારે તમે Chromiumમાં સાઇન ઇન કરેલું હોય, ત્યારે આ સેટિંગ તમારા IP ઍડ્રેસને ખાનગી રાખવામાં સહાય કરે છે. જો Chromiumને શંકા હોય કે કોઈ સાઇટ કદાચ તમને ટ્રૅક કરી રહી છે, તો તમારો અમુક ટ્રાફિક પ્રાઇવસી સર્વર મારફતે મોકલવામાં આવી શકે છે. <ph name="LINK_BEGIN" />IP સંરક્ષણની કામ કરવાની રીત<ph name="LINK_END" /> વિશે વધુ જાણો</translation>
<translation id="7040031291654706261"><ph name="BEGIN_LINK" />IP સંરક્ષણની કામ કરવાની રીત<ph name="END_LINK" /> જાણો</translation>
</translationbundle>