chromium/ui/strings/translations/auto_image_annotation_strings_gu.xtb

<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="gu">
<translation id="1016055326260264411">હૃદયનું આઇકન, તેનો અર્થ કદાચ 'મનપસંદ' શકે</translation>
<translation id="1193819188371549072">સૂર્યનું આઇકન, તેનો અર્થ કદાચ દિવસનો સમય થઈ શકે</translation>
<translation id="1197443222693564123">ત્રણ ટપકાં, તેનો અર્થ કદાચ 'વધુ' થઈ શકે</translation>
<translation id="1231311685714446044">ઉદાસ ચહેરાનું આઇકન</translation>
<translation id="1248712480115826517">બૃહદદર્શક કાચનું આઇકન, તેનો અર્થ કદાચ 'શોધો' અથવા 'નાનું-મોટું કરો' થઈ શકે</translation>
<translation id="1253694090376430115">શૉપિંગ બેગનું આઇકન</translation>
<translation id="1292759642840406299">કંપાસનું આઇકન</translation>
<translation id="1301463715094321941">ફોનના હેન્ડસેટનું આઇકન, તેનો અર્થ કદાચ 'કૉલ કરો' થઈ શકે</translation>
<translation id="1312685112570645372">પ્રશ્નાર્થ ચિહ્નનું આઇકન</translation>
<translation id="1386033905837826130">શેર કરવા માટેનું આઇકન</translation>
<translation id="157989258522571434">કૅલેન્ડરનું આઇકન</translation>
<translation id="1598348607589961718">ઉપરની તરફ નિર્દેશ કરતા ઍરોનું આઇકન, તેનો અર્થ કદાચ 'અપલોડ કરો' થઈ શકે</translation>
<translation id="1632409084477505723">'ડાઉનલોડ કરો'નું આઇકન</translation>
<translation id="1658806147928973309">'માઇક્રોફોન મ્યૂટ કરો'નું આઇકન</translation>
<translation id="1677491356035817504">નીચે જવાનો સંકેત આપતું આઇકન, તેનો અર્થ 'મોટું કરો' થઈ શકે</translation>
<translation id="173386679947102756">બેલનું આઇકન, તેનો અર્થ કદાચ નોટિફિકેશન થઈ શકે</translation>
<translation id="175222816025430946">ત્રણ બારનું આઇકન, તેનો અર્થ કદાચ મેનૂ થઈ શકે</translation>
<translation id="1793034400053617214">Xનું આઇકન, તેનો અર્થ કદાચ 'બંધ કરો' અથવા 'ડિલીટ કરો' થઈ શકે</translation>
<translation id="1804122079878165329">જમણે જવાનો સંકેત આપતા ઍરોનું આઇકન, તેનો અર્થ કદાચ 'ફૉરવર્ડ' થઈ શકે</translation>
<translation id="2131189924434603515">લોઅરકેસ 'i'નું આઇકન, તેનો અર્થ માહિતી થઈ શકે</translation>
<translation id="2177093963727449806">'રિફ્રેશ કરો'નું આઇકન</translation>
<translation id="221177765244658491">'મ્યૂટ કરો'નું આઇકન</translation>
<translation id="2265260019987849198">હોમ આઇકન</translation>
<translation id="2320316128050046908">'વૉલ્યૂમ વધારો'નું આઇકન</translation>
<translation id="2427288427427702833">'ઍપ લૉન્ચ કરો'નું આઇકન</translation>
<translation id="2987445268505333132">'કૉલ સમાપ્ત કરો'નું આઇકન</translation>
<translation id="3435893727187534376">બહારની તરફના ચાર ઍરોનું આઇકન, તેનો અર્થ કદાચ 'મોટું કરો' થઈ શકે</translation>
<translation id="3685101356851116974">લેબલ વિનાની છબી</translation>
<translation id="3845063161460806746">થમ્બ્સ અપનું આઇકન, તેનો અર્થ કદાચ 'પસંદ' થઈ શકે</translation>
<translation id="3904695548697879411">Twitterનું આઇકન</translation>
<translation id="405782047075994056">ડાબે જવાનો સંકેત આપતા ઍરોનું આઇકન, તેનો અર્થ કદાચ 'પાછળ' થઈ શકે</translation>
<translation id="4302299849305494927">સ્પીકરનું આઇકન, તેનો અર્થ કદાચ વૉલ્યૂમ થઈ શકે</translation>
<translation id="4363712632243441817">'કાસ્ટ કરો'નું આઇકન, તેનો અર્થ કદાચ 'રિમોટ સ્ક્રીન પર વીડિયો કાસ્ટ કરો' થઈ શકે</translation>
<translation id="4384249794467006333">આ છબીને લેબલ કરવામાં આવી નથી. છબીનું વર્ણન મેળવવા માટે ઉપર જમણી બાજુએ વધુ વિકલ્પોનું મેનૂ ખોલો.</translation>
<translation id="4436211924730548766">ડાબે જવાનો સંકેત આપતું આઇકન</translation>
<translation id="4444765639179266822">આવું બોલતા જણાય છે: <ph name="OCR_TEXT" /></translation>
<translation id="4540719609030900356">કાગળના વિમાનનું આઇકન, તેનો અર્થ કદાચ 'મોકલો' થઈ શકે</translation>
<translation id="4576178047100686001">આ છબીને લેબલ કરવામાં આવી નથી. છબીનું વર્ણન મેળવવા માટે ઉપર ડાબી બાજુએ વધુ વિકલ્પોનું મેનૂ ખોલો.</translation>
<translation id="4577968231433672268">વત્તાકારનું આઇકન, તેનો અર્થ કદાચ 'ઉમેરો' થઈ શકે</translation>
<translation id="4611825382945206498">વર્તુળાકાર ઍરો સાથેની ઘડિયાળનું આઇકન, તેનો અર્થ કદાચ ઇતિહાસ થઈ શકે</translation>
<translation id="4679853894970977730">કૅમેરાનું આઇકન, તેનો અર્થ કદાચ 'ફોટો લો' થઈ શકે</translation>
<translation id="4832245585893280119">હવામાનનું આઇકન</translation>
<translation id="4908855810237020461">ઘડિયાળનું આઇકન, તેનો અર્થ કદાચ સમય થઈ શકે</translation>
<translation id="5121688653159243920">બુલેટવાળી સૂચિનું આઇકન</translation>
<translation id="5214400792580101697">'રોકો'નું આઇકન</translation>
<translation id="5586467629893654334">ચંદ્રનું આઇકન, તેનો અર્થ કદાચ રાત્રિનો સમય અથવા 'સૂવું' થઈ શકે</translation>
<translation id="5599474660109692598">કાર્ટૂન બબલનું આઇકન, તેનો અર્થ કદાચ 'ચૅટ કરો' થઈ શકે</translation>
<translation id="5617165654945759937">પેન્સિલનું આઇકન, તેનો અર્થ કદાચ 'ફેરફાર કરો' થઈ શકે</translation>
<translation id="5621627136377293173">માઇક્રોફોનનું આઇકન, તેનો અર્થ કદાચ 'રેકોર્ડ કરો' થઈ શકે</translation>
<translation id="5647477850810769350">હૅડસેટનું આઇકન</translation>
<translation id="5720390168116663167">ઉપર જવાનો સંકેત આપતા ઍરોનું આઇકન</translation>
<translation id="5724910823641175216">ઘડિયાળની દિશામાં હોય તેવા ઍરોનું આઇકન, તેનો અર્થ કદાચ 'ફરી કરો' થઈ શકે</translation>
<translation id="5838904342468928321">ક્લાઉડનું આઇકન</translation>
<translation id="6054619856758804514">ટ્રેશનું આઇકન, તેનો અર્થ કદાચ 'ડિલીટ કરો' શકે</translation>
<translation id="6054638203631275602">આનંદિત ચહેરાનું આઇકન</translation>
<translation id="608465159662359598">ચક્ર કે પાનાનું આઇકન, તેનો અર્થ કદાચ સેટિંગ થઈ શકે</translation>
<translation id="6209276755895393898">આના જેવું જણાય છે: <ph name="DESCRIPTION" /></translation>
<translation id="6240633443440794881">પરબિડીયાનું આઇકન, તેનો અર્થ કદાચ 'મેઇલ કરો' થઈ શકે</translation>
<translation id="6247212328664111379">વ્યક્તિનું આઇકન</translation>
<translation id="6350382280299255966">સ્માઇલી ચહેરાનું આઇકન, તેનો અર્થ કદાચ ઇમોજી થઈ શકે</translation>
<translation id="6632254525813309835">ઘડિયાળની વિપરિત દિશામાં હોય તેવા ઍરોનું આઇકન, તેનો અર્થ કદાચ 'છેલ્લો ફેરફાર રદ કરો' થઈ શકે</translation>
<translation id="6889412865110485830">શોપિંગ કાર્ટનું આઇકન</translation>
<translation id="6940482800520966738">સ્ટારનું આઇકન</translation>
<translation id="7022838723850801004">આનંદિત અને ઉદાસ ચહેરાવાળા ઇમોજીનું આઇકન</translation>
<translation id="7118469954320184356">કોઈ વર્ણન ઉપલબ્ધ નથી.</translation>
<translation id="7410239719251593705">પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ સમાવતી હોવાનું જણાય છે. કોઈ વર્ણન ઉપલબ્ધ નથી.</translation>
<translation id="7533959249147584474">લેબલ વિનાનું ગ્રાફિક</translation>
<translation id="7742609585924342092">સ્થાનનું આઇકન</translation>
<translation id="7745230546936012372">છબીઓના ખૂટતા વર્ણનો માટે, સંદર્ભ મેનૂ ખોલો.</translation>
<translation id="7796968532285333302">નીચે જવાનો સંકેત આપતું આઇકન, તેનો અર્થ 'નાનું કરો' થઈ શકે</translation>
<translation id="7819026464394689674">'થોભાવો'નું આઇકન</translation>
<translation id="7855610409192055689">પેપરક્લિપનું આઇકન, તેનો અર્થ કદાચ જોડાણ થઈ શકે</translation>
<translation id="7994555495914042081">ચેકમાર્કનું આઇકન</translation>
<translation id="8097409774376213335">નીચે જવાનો સંકેત આપતા ઍરોનું આઇકન</translation>
<translation id="8105750478534334542">થમ્બ્સ ડાઉનનું આઇકન, તેનો અર્થ કદાચ 'નાપસંદ' થઈ શકે</translation>
<translation id="811583516810654505">વર્ણન મેળવી રહ્યાં છીએ…</translation>
<translation id="8147719583347050106">Googleનું આઇકન</translation>
<translation id="8276790177939055966">આગળ જવાનું આઇકન</translation>
<translation id="8488243824626550045">Facebookનું આઇકન</translation>
<translation id="8657910582115602348">Google Assistantનું આઇકન</translation>
<translation id="9039639793210005614">ગૅલરીનું આઇકન</translation>
<translation id="9040233563616141093">અંદરની તરફના ચાર ઍરોનું આઇકન, તેનો અર્થ કદાચ 'નાનું કરો' થઈ શકે</translation>
<translation id="9073800864014589651">'ચલાવો'નું આઇકન</translation>
<translation id="9105500880071990795">'વૉલ્યૂમ ઘટાડો'નું આઇકન</translation>
<translation id="913630661384792974">વીડિયો કૅમેરાનું આઇકન, તેનો અર્થ કદાચ 'રેકોર્ડ કરો' થઈ શકે</translation>
<translation id="947651054772746219">'લોકો'નું આઇકન</translation>
</translationbundle>