<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="gu">
<translation id="1156061499538526818">તમારા ઑફિસના એકાઉન્ટનો પાસવર્ડ બદલવામાં આવ્યો છે. તમારા Windows એકાઉન્ટ સાથે તમારા ઑફિસના એકાઉન્ટને સિંક કરવા માટે, તમારો Windows પાસવર્ડ દાખલ કરો.</translation>
<translation id="1383286653814676580">Google લૉગ ઇન વિગત પ્રદાતા સાઇન ઇન પેજ ચલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.</translation>
<translation id="2048923169632968961">તમારા ઑફિસના એકાઉન્ટના પાસવર્ડને તમારી Windows પ્રોફાઇલ સાથે સિંક કરતી વખતે સમસ્યા આવી હતી. કૃપા કરીને તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.</translation>
<translation id="2515346402363002066">તમારું સત્ર સમાપ્ત થઈ ગયું છે. તમારા ઑફિસના એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.</translation>
<translation id="2549902055700841962">તમારા ઑફિસનાં એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકતા નથી. કૃપા કરીને તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.</translation>
<translation id="2566603360883977759">આ ઇમેઇલ વડે સાઇન ઇન કરવાની મંજૂરી નથી. તમે ઑફિસમાં કે સ્કૂલમાં ઉપયોગ કરો છો તે એકાઉન્ટ વડે પ્રયાસ કરો. જો તમે હજી પણ સાઇન ઇન ન કરી શકતાં હો, તો તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.</translation>
<translation id="2844349213149998955">આ ડિવાઇસ પર વ્યક્તિગત એકાઉન્ટ વડે સાઇન ઇન કરવાની મંજૂરી નથી. કૃપા કરીને ઑફિસના એકાઉન્ટ વડે લૉગ ઇન કરો.</translation>
<translation id="3217145568844727893">જો તમે તમારા Windowsનો હાલનો પાસવર્ડ દાખલ કર્યા વિના ચાલુ રાખશો, તો તમે કદાચ આ ડિવાઇસ પરનો ડેટા કાયમ માટે ગુમાવશો.</translation>
<translation id="3306357053520292004">આ કમ્પ્યુટર પરના વપરાશકર્તાને આ એકાઉન્ટનો ઉપયોગ કરીને પહેલેથી ઉમેરવામાં આવેલા છે. કૃપા કરીને કોઈ અલગ એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.</translation>
<translation id="3355053591933237049">ખાતરી કરો કે તમારું ડિવાઇસ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયેલું છે અને ફરી પ્રયાસ કરો</translation>
<translation id="3926852373333893095">માત્ર GSuite એન્ટરપ્રાઇઝ વપરાશકર્તાઓ જ લૉગ ઇન કરવાની મંજૂરી ધરાવે છે.</translation>
<translation id="399130515869721714">આ ડિવાઇસ પર Chrome ઇન્સ્ટૉલેશનમાં સમસ્યાને લીધે Google સાઇન ઇન સ્ક્રીન ખોલી શકાતી નથી. તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.</translation>
<translation id="4057329986137569701">કોઈ આંતરિક ભૂલ આવી.</translation>
<translation id="4267670563222825190">તમારા એકાઉન્ટ માટે કોઈ ડોમેન. વપરાશકર્તા શોધી શક્યાં નથી. કૃપા કરીને તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.</translation>
<translation id="4744575902940448763">તમારી સંસ્થાએ તમારા ડિવાઇસ પર પાસવર્ડ અપડેટની સુવિધા પ્રતિબંધિત કરેલી હોવાને કારણે તમારા ઑફિસનાં એકાઉન્ટના પાસવર્ડને તમારી Windows પ્રોફાઇલ સાથે સિંક કરી શકાયો નથી. સહાય માટે તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.</translation>
<translation id="5186761973554910131">પાસવર્ડ બદલવાનો પ્રયાસ કરતી વખતે અમાન્ય કમ્પ્યુટર નામ આપવામાં આવ્યું હતું. કૃપા કરીને તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.</translation>
<translation id="5265714013989877288">તમારો Windows પાસવર્ડ બદલતી વખતે ભૂલ આવી હોવાને કારણે ચાલુ રાખી શકતા નથી. કૃપા કરીને તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.</translation>
<translation id="5581861273642234526">બીજું ઑફિસનું એકાઉન્ટ પહેલેથી જ આ ડિવાઇસ સાથે સંકળાયેલું છે. તમારા Windowsના એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.</translation>
<translation id="6033715878377252112">Windows માટે Google એકાઉન્ટની પાત્રતા ચકાસનાર સહાયક</translation>
<translation id="6149399665202317746">Windows માટે Google એકાઉન્ટની પાત્રતા ચકાસનાર</translation>
<translation id="6243062314475217481">તમારા ઑફિસના એકાઉન્ટનો પાસવર્ડ Windows માટેની જટિલતાની આવશ્યકતાઓ પૂર્ણ કરતો નથી. સહાય માટે તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.</translation>
<translation id="6463752215771576050">આ કમ્પ્યુટરની એન્ટરપ્રાઇઝ મેનેજમેન્ટ માટે નોંધણી કરવામાં નિષ્ફળ રહ્યાં. કૃપા કરીને ઑફિસના કોઈ અલગ એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.</translation>
<translation id="6582876473835446261">Windowsનો પાસવર્ડ ખોટો છે. ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="6657585470893396449">પાસવર્ડ</translation>
<translation id="6976261330898712570">હજુ પણ આ ડિવાઇસની તમારી સંસ્થાના ડિવાઇસ મેનેજમેન્ટ સાથે નોંધણી કરાવેલી નથી. તમારા ઑફિસના એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.</translation>
<translation id="7209941495304122410">Windows પાસવર્ડ દાખલ કરો</translation>
<translation id="74122330823428762">માત્ર એ જ વપરાશકર્તા સાઇન ઇન કરી શકે છે કે જેમણે ડિવાઇસને લૉક કરેલું છે</translation>
<translation id="7536769223115622137">કાર્ય એકાઉન્ટ ઉમેરો</translation>
<translation id="7884688232028658212">તમારા ઑફિસના એકાઉન્ટ વડે સાઇન ઇન કરો</translation>
<translation id="8109730953933509335">અમાન્ય વપરાશકર્તા દ્વારા પાસવર્ડ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કૃપા કરીને તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.</translation>
<translation id="8448455363630347124">પાસવર્ડ દાખલ કરવાના ઘણા બધા ખોટા પ્રયાસોને કારણે તમારું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે. તમારું એકાઉન્ટ ચાલુ કરવા માટે તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.</translation>
<translation id="8453641970025433267">તમારા વ્યવસ્થાપક આ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરવાની મંજૂરી આપતા નથી. કોઈ અલગ એકાઉન્ટ અજમાવી જુઓ.</translation>
<translation id="8639729688781680518">Windows પાસવર્ડ ભૂલી ગયા</translation>
<translation id="866458870819756755">વપરાશકર્તા બનાવી શકાયો નથી.</translation>
<translation id="9055998212250844221">Windows માટે Google એકાઉન્ટની પાત્રતા ચકાસનાર દ્વારા બનાવવામાં આવેલું વપરાશકર્તા એકાઉન્ટ</translation>
</translationbundle>